Friday, August 20, 2021
|| છઠ્ઠી માસિક પુણ્યતિથિ ||છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે પરિવાર તરફથી ભાવભરી શ્રદ્ધાંજલિશાંત, સરળ, સદાય હસતા, નીડર, નિષ્પક્ષ, સ્પષ્ટ વક્તા અને સૌના શુભચિંતક એવા આત્મિય અને વંદનીય પિતાશ્રી ને હ્દયપૂર્વક શ્રધ્ધાંજલિ. આપનો પવિત્ર આત્મા અમારી સ્મૃતિમાં જીવંત છે. અને સદૈવ રહેશે...સુથાર પરિવારવડગામ (ગાંધીનગર)
Subscribe to:
Posts (Atom)